બાંગ્લાદેશમાં લાપતા હિન્દુ પૂજારીનો ઝાડ પર લટકતો મૃતદેહ મળ્યો

બાંગ્લાદેશમાં ત્રણ દિવસ પહેલા ગુમ થયેલા એક હિન્દુ પૂજારીનો સંદિગ્ધ હાલતમાં ઝાડ પર લટકતો મૃતદેહ મળી આવતા હિન્દુ સમુદાયમાં આક્રોશ ફેલાયો હતો. લઘુમતી સમુદાયે આને હત્યા ગણાવી ગુનેગારો સામે કડક પગલાં ભરવાની માગણી કરી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *